આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ 2024 | Anganwadi Merit List Gujarat [2024]
શું તમે ગુજરાતીમાં આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ વિશે માહિતી મેળવવા માંગો છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ વિશે ગુજરાતીમાં માહિતી આપેલ છે અને છેલ્લે Anganwadi Merit List Gujarat માહિતીની PDF પણ Download કરી શકશો.આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ | Anganwadi Merit List Gujarat 2024
આંગણવાડી અને તેડાગર બહેનોની ભરતી, પગાર, અભ્યાસ, લાયકાત [2024]
તો આંગણવાડી કાર્યકર બહેનો
અને તેડાગર બહેનો ની ભરતીની જે ગઈસાલ જે ઓફિશિયલ માહિતી છે એના વિશે આપણે જોઈશું આ
બ્લોગ માં જેવી કે,
- ફોર્મ ભરવાની તારીખ અમે સમયગાળો
- અભ્યાસ કેટલો જોઈએ ? વધારે અભ્યાસ હોય તો કેટલો ફાયદો?
- ઉંમરમર્યાદા ના નિયમો?
- આંગણવાડી કાર્યકર બહેનોને પગાર કેટલો મળે?
- કયા કયા Document જોઈએ અપલોડ કરવા?
- ભરતીમાં મેરીટ કેવી રીતે બને?
- તમારું મેરીટ જેટલું થાય એ જાણો?
- અન્ય નિયમો
ફોર્મ ભરવાની તારીખ અને સમયગાળો :
ગઈસાલ તારીખ 08/11/2023 થી 30/11/2023 સુધી ફોર્મ ભરાણાં
હતા. ફોર્મ તારીખ 30/11/2023 ના રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકતા
હતા.
તો આ રીતે દેખી શકાય છે કે આંગણવાડી વર્કર અને ટેડાગર બહેનોની ભરતીના ફોર્મ ભરવાની મુદત 23 દિવસની હોય છે.
ગઈસાલ 40 (તમામ) જિલ્લાની જગ્યા ઉપર ભરતી થઈ હતી.
ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઈટ :
ફોર્મ ભરવાની ઓફિશિયલ website નીચે મુજબ છે.
- Website : e-hrms.gujarat.gov.in
- Website : wcd.gujarat.gov.in
તમે ગૂગલ માં
e-hrms સર્ચ કરશો એટલે તમને વેબ્સિતે મળી જશે. તમે ઉપર વેબસાઈટ પર ક્લિક ક્લિક
કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી ની વેબસાઈટ પર જઈ શકો છો.
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચેની બાબતો નું ધ્યાન રાખવું.
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચેની બાબતો નું ધ્યાન રાખવું.
- ઓનલાઈન ફોર્મ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં ભરવાનું છે.
- જ્યાં ગુજરાતી લખવાનું કહ્યું છે ત્યાં જ ગુજરાતી લખવાનું છે.
- ફોર્મ ભરીને ક્યાંય મોકલવાનું નથી.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતીની લાયકાત અને અભ્યાસક્રમ :
આંગણવાડી કાર્યકર ભરતી માટે લઘુતમ
લાયકાત ધોરણ ૧૨ પાસ છે અને તેડાગર બહેનો માટે લઘુતમ લાયકાત ધોરણ 10 પાસ છે. વધુ
અભ્યાસ ધરાવતા હોય તો પણ આ ભરતી માં અરજી કરી શકશે. વધુ અભ્યાસ ધરાવતા હશે તેમને
મેરીટ માં ફાયદો થશે.
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે ઉંમરમર્યાદા :
આંગણવાડી કાર્યકર બહેનો માટે ઉંમર મર્યાદા છે ૩૩ થી ૧૮ વર્ષ અને
તેડાગર બહેનો માટે ઉંમરમર્યાદા છે વધુમાં વધુ ૪૩ વર્ષ. ઉંમરની ગણતરી જે મહિનામાં
ભરતી આવશે એ મહિના થી થતી હોય છે.
આ ભરતી માં અનામત કેટેગરીમાં ઉંમરની છૂટછાટની કોઈ સુચના નથી.
આ ભરતી માં અનામત કેટેગરીમાં ઉંમરની છૂટછાટની કોઈ સુચના નથી.
આંગણવાડી કાર્યકર અને તેડાગર નો પગાર ધોરણ :
2021માં આંગણવાડી કાર્યકરને મહિના ના Rs. 7800/- પગાર મળે છે અને તેડાગર
બહેનોને મહિના ના Rs. 3900/- પગાર મળે છે. ભવિષ્યમાં આમાં વધારો થઇ શકે છે. સરકારે
વર્ષ 2020 માં Rs.600/- રૂપિયાનો વધારો કર્યો હતો. 2023 ની ભરતીમાં માસિક પગાર આ પોસ્ટ્સ માટે Rs. 8,000 થી Rs. 30,000 સુધી છે.
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ :
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે
ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ ખાસ જોઈ લેજો.
જો આંગણવાડી કાર્યકર માટે ફોર્મ ભરતા હોય તો ધોરણ 12 ની માર્કશીટ અને તેડાગર ભરતી માટે ફોર્મ ભરતા હો તો ધોરણ 10 ની માર્કશીટની જરૂર પડશે.
જો આંગણવાડી કાર્યકર માટે ફોર્મ ભરતા હોય તો ધોરણ 12 ની માર્કશીટ અને તેડાગર ભરતી માટે ફોર્મ ભરતા હો તો ધોરણ 10 ની માર્કશીટની જરૂર પડશે.
- ધોરણ 10/12 માર્કશીટ
- ધોરણ 10/12 નું ટ્રાયલ સર્ટી
- એક કરતાં વધુ ટ્રાયે પાસ થયેક હો તો ટ્રાયનું માર્કશીટ
- વધુ અભ્યાસ હોય તો એનું માર્કશીટ
- જ્ઞાતિનો દાખલો
- સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર (મામલતદાર કચેરીનું)
- સોગનનામું - 100/- ના સ્ટેમ્પ ઉપર(નોટરી)
- જન્મ તારીખનો દાખલો
- માર્કશીટમાં ગ્રેડ હોય તો ગુણ લેવલ પ્રમાણપત્ર
- પાસપોર્ટ ફોટો 15kb
સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્ર :
આ પ્રમાણ મેળવવા
તમારે સૌ પ્રથમ તમારી મામલતદાર કચેરી જવાનું રહેશે અને આ સર્ટી ત્યાંથી મળશે.
ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે જોઇશે.
ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે જોઇશે.
- મામલતદારશ્રીને આપવાનું અરજીપત્રક
- તલાટી મંત્રી નો દાખલો
- પંચનામું
- સોંગનનામું (20/-ના સ્ટેમ્પ પેપર ઉપર)
- કોઈ પણ ID પ્રૂફની નકલ
સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્ર માટે ના ડોક્યુમેન્ટ :
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે મેરીટ કેવી રીતે ગણાય છે :
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે નીચે પ્રમાણે ગુણભાર ગણાય છે. આ ભરતી માટે કોઈ પરીક્ષા હોતી નથી.આંગણવાડી કાર્યકર બહેનો માટે મેરીટ :
- ધોરણ 12 = 20%
- Graduation = 30%
- Post Graduation = 30%
- જ્ઞાતિ સ્કોર = 10 ગુણ
- વિધવા સ્કોર = 10 ગુણ
- ટોટલ = 100 ગુણ
તેડાગર બહેનો ભરતી માટે મેરીટ :
- ધોરણ 10 = 20%
- ધોરણ 12 = 30%
- Graduation = 30%
- જ્ઞાતિ સ્કોર = 10 ગુણ
- વિધવા સ્કોર = 10 ગુણ
- ટોટલ = 100 ગુણ
એક કરતાં વધુ ટ્રાયે પાસ થયા હોય તો કેવી રીતે ગુણ ગણવા ?
- દા.ત. 7 વિષયના 700 ગુણ હોય
- એક વિષયમાં 25 ગુણ હોય (નાપાસ હોય)
- આવી રીતે ૩૨૫ ગુણ મેળવેલ હોય
- તો 300 ગુણ જ ગણવાના
- ટ્રાયમાં ૫૦ ગુણ આવેલ હોય તો 300 + 50 = 350 ગુણ ગણવાનાથાય.
જે વિષય માં નાપાસ થયા હોય એ વિષયના ગુણ ના ગણવા પણ બીજા ટ્રાય માં પાસ થયા હોય તે ગુણ ગણવાના.
અન્ય સૂચનાઓ :
- જે વિશ્તારના રહેવાસી હોય એ વિસ્તારની આંગણવાડીમાં અરજી કરી શકશો.
- ઓછામાં ઓછા એક વર્ષના સ્થાનિક હોવા જોઈએ .
- એક જ આંગણવાડી કેન્દ્રમાં એક જ કુટુંબના સભ્ય ન હોવા જોઈએ. જેમ કે સાસુ-વહું, બે બહેનો, ભાભી-નણંદ, દેરાણી-જેઠાની વગેરે
- જેમની સામે કોઈ પોલીસ ફરિયાદ હોય અને ગુનાહિત ઈતિહાસ હોય તો એ પણ અરજી કરી શકશે નહિ.
- એક વખત અરજી કર્યા પછી એમાં સુધારો વધારો નહિ કરી શકો.
આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ 2024 PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Anganwadi Merit List Gujarat 2024 ની ફ્રી pdf Download કરી શકો છો.
આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ 2024 વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ 2024 ગુજરાત નો વિડીઓ જોઈ શકો છો.FAQ : આંગણવાડી ભરતી 2024
પ્રશ્ન 1. આંગણવાડી ભરતી ગુજરાત 2023 શું છે?જવાબ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ખાલી પડેલા સહાયિકા અને આંગણવાડી કાર્યકરના પદો ભરવા માટે ભરતી પ્રક્રિયા.
પ્રશ્ન 2. કોણ અરજી કરી શકે છે?
જવાબ. સહાયિકા: 10મા ધોરણ પાસ
આંગણવાડી કાર્યકર: 12મા ધોરણ + 2 વર્ષનો DIAC અથવા 1 વર્ષનો CIAC
પ્રશ્ન 3. અરજી કેવી રીતે કરવી?
જવાબ. ઓનલાઈન મોડ દ્વારા, ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ પરથી.
પ્રશ્ન 4. પગાર કેટલો છે?
જવાબ.
પ્રશ્ન 2. કોણ અરજી કરી શકે છે?
જવાબ. સહાયિકા: 10મા ધોરણ પાસ
આંગણવાડી કાર્યકર: 12મા ધોરણ + 2 વર્ષનો DIAC અથવા 1 વર્ષનો CIAC
પ્રશ્ન 3. અરજી કેવી રીતે કરવી?
જવાબ. ઓનલાઈન મોડ દ્વારા, ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ પરથી.
પ્રશ્ન 4. પગાર કેટલો છે?
જવાબ.
- સહાયિકા: ₹4,000/- પ્રતિ માસ
- આંગણવાડી કાર્યકર: ₹12,000/- પ્રતિ માસ
જવાબ.
- સહાયિકા: 10,000
- આંગણવાડી કાર્યકર: 5,000
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ 2024 વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે. Anganwadi Merit List Gujarat 2024 વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation